
Gopi Dalbati
🍲 North Indian, Chinese, Continental, Gujarati Thali · 📍 Gota · 💰 ₹200–400
📍 Adani CNG Pump, Sarkhej - Gandhinagar Hwy, Vasant Nagar, Gota, Ahmedabad, Gujarat 380060, India
🔥 What people order
dalbatibatipunjabi foodchurmarajasthani dalbatighee
✨ The vibe
TrendyOutdoor seatingPure vegLate nightGood for kidsGood for groupsSolo-friendlyHealthy optionsQuick biteDeliveryTakeout
💬 What diners say
“પહેલા મસાલા પાપડ આવ્યો તેમાં અમે સરપ્રાઈઝ થયા કે મસાલા પાપડ માં કોબીજ, ઉપરથી જેમાં પાપડ સર્વ કરાયો તે ડીસ બાબા આદમ વખત ની સ્ક્રેચ અને મેલ વાળી ખૂબ જ ખરાબ ડિશ… ત્યાર બાદ છાસ સાઈડ સ્મેલ વાળી અને જૂના ગ્લાસ માં… જે કમ્પ્લેંટ કરતા પરત લઈ ગયા… ત્યારબાદ સેવ ડુંગળી જે પહેલાથી જણાવેલ હતું કે સ્પાઈસી કરજો તેમ છતા ટેસ્ટ લેસ અને ફીકુ જેને પણ કમ્પલીન્ટ કરતા બદલી ને સ્પાઈસી કરી આપવામાં આપ્યુ… વઘારેલો રોટલો અહીં ખાસો તો ઓરિજનલ ટેસ્ટ જ ભૂલી જશો. એવું લાગ્યું અહીં ની સ્વચ્છતા, ફૂડ અને સર્વિસ જોઈ… હોટલ માલિક નું કોઈ વિશેષ ધ્યાન નથી.. એન્ટર થતા મેઈન ગ્લાસ એક મહિના ઉપર થઈ સાફ કરવાનું જ ભૂલી ગયા લાગે છે. અમદાવાદ માં આ પ્રકાર ની બેદરકારી…. ખૂબ ખરાબ અનુભવ રહ્યો”
🕒 Timings
| Monday | 11 AM to 11:30 PM |
| Tuesday | 11 AM to 11:30 PM |
| Wednesday | 11 AM to 11:30 PM |
| Thursday | 11 AM to 11:30 PM |
| Friday | 11 AM to 11:30 PM |
| Saturday | 11 AM to 11:30 PM |
| Sunday | 11 AM to 11:30 PM |
Listing details from public Google data. Timings and menu can change, so call ahead.