
Fusion Sizzler
🍝 Italian, Continental, Mexican · 📍 Maninagar · 💰 ₹1–200
📍 XJW2+3R3, Bhairavnath Rd, Nutan Patidar Society, Archana Society, Bhairavnath, Maninagar, Ahmedabad, Gujarat 380008, India
🔥 What people order
sizzlerfoodricevalue for moneymexicanfood quality
✨ The vibe
TrendyPure vegGood for kidsGood for groupsSolo-friendlyQuick biteTakeout
💬 What diners say
“ખૂબ જ ખરાબ અનુભવ રહ્યો. હું અને મારો મિત્ર અહીં સ્ટાફની ભલામણ પર મેક્સિકન સિઝલર ઓર્ડર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ તેમની સૌથી સારી ડિશ છે, પરંતુ તેનો ટેસ્ટ પણ બિલકુલ સારો નહોતો. સૌથી ખરાબ વાત એ હતી કે ખાધાના લગભગ એક કલાકમાં જ અમને બંનેને સતત 4–5 વખત ઉલ્ટીઓ થઈ અને ભારે ઝાડા શરૂ થઈ ગયા. આખો દિવસ બગડી ગયો અને તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. આ અનુભવ પછી અહીંની ફૂડ ક્વોલિટી અને હાઇજીન અંગે ગંભીર શંકા થાય છે. મારા અનુભવના આધારે હું કોઈને પણ અહીં જમવાની ભલામણ કરી શકતો નથી. કૃપા કરીને અહીં જતાં પહેલાં એક વાર જરૂર વિચારજો.”
🕒 Timings
| Monday | 7 to 11 PM |
| Tuesday | 7 to 11 PM |
| Wednesday | 7 to 11 PM |
| Thursday | 7 to 11 PM |
| Friday | 7 to 11 PM |
| Saturday | 7 to 11 PM |
| Sunday | 7 to 11 PM |
Listing details from public Google data. Timings and menu can change, so call ahead.